Skip to main content

Plain region of Central Gujarat | મધ્ય ગુજરાતનો મેદાની પ્રદેશ



મધ્ય ગુજરાતનો મેદાની પ્રદેશ



→ મધ્ય ગુજરાતનો મેદાની પ્રદેશ ગુજરાતનાં હરિયાળા બગીચા તરીકે જાણીતો છે .


→ આનર્ત પ્રદેશ : ક્ષત્રપ કાળમાં ઉત્તર ગુજરાતનો પ્રદેશ આનર્ત તરીકે જાણીતો હતો. હાલનુ વડનગર એ પ્રાચીન યુગમાં આનર્તપૂર તરીકે જાણીતું હતું.


→ મધ્ય ગુજરાતનું મેદાન સાબરમતી, મહી, વિશ્વામિત્રી, ઢાઢર અને ઓરસંગ નદીના કાંપથી બનેલું છે.


→ આનર્ત પ્રદેશ : ક્ષત્રપ કાળમાં ઉત્તર ગુજરાતનો પ્રદેશ આનર્ત તરીકે જાણીતો હતો. હાલનુ વડનગર એ પ્રાચીન યુગમાં આનર્તપૂર તરીકે જાણીતું હતું.


→ મધ્ય ગુજરાતના મેદાનો મુખ્યત્વે લોએસની કાળી માટી અને પુષ્કળ પ્રમાણમાં સિંચાઈની સુવિધા હોવાના કારણે આ વિસ્તાર હરિયાળા બન્યા છે.


→ મધ્ય ગુજરાતનું મેદાન અમદાવાદથી ભરૂચ સુધી ફેલયેલું છે.


→ મધ્ય ગુજરાતનાં મેદાનને મુખ્યત્વે ચાર ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે.


  1. સાબરમતી નદીનું મેદાન (અમદાવાદનું મેદાન) : Read / View
  2. શેઢી અને મહી નદી વચ્ચેનું મેદાન (ચરોતરનું મેદાન ) : Read / View
  3. નર્મદા અને ઢાઢર દ્વારા રચાયેલું વડોદરાનું મેદાન (કાનમ પ્રદેશ) : Read / View
  4. વિરમગામનું મેદાન : Read / View


Popular posts from this blog

ધોરણ 9 માં અભ્યાસ કરતી કન્યાઓને સાઈકલ યોજના

ધોરણ 9 માં અભ્યાસ કરતી કન્યાઓને સાઈકલ યોજના → સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક રીતે પછાત વર્ગ કન્યાઓને ધોરણ 9 માં મફત સાઈકલ આપવામાં આવે છે. → અનુસુચિત જાતિ માટે સાઈકલ યોજના : સરસ્વતી સાધના યોજના → અનુસુચિત જન જાતિ સાઈકલ યોજના માટે : વિદ્યા સાધના યોજના આવક મર્યાદા → ગ્રામ્ય વિસ્તારમાં : રૂપિયા 120000 → શહેરી વિસ્તારમાં : રૂપિયા 150000

Digish Maheta | દિગીશ મહેતા