વિચરતી વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓ માટેની ટેલેન્ટ પૂલ યોજના
ધોરણ ૫/ ધોરણ ૧૦ માં પ્રથમ કે બીજા વર્ગમાં પાસ થયેલ વિદ્યાર્થીઓને પ્રવેશ પરીક્ષામાં ૬૦ ટકા કે તેથી વધુ ગુણ મેળવી મેરીટમાં આવનાર ૫૦ વિદ્યાર્થીઓને ઉત્તમ આવાસીય સુવિધા અને શિક્ષણમાં નામાંકિત પસંદ થયેલી શાળામાં અનુક્રમે ધોરણ ૬ અને ધોરણ ૧૧ માં વાર્ષિક આવક રૂ ૨.૦૦ લાખ સુધી વિદ્યાર્થી દીઠ રૂ ૪૦,૦૦૦/- ની શૈક્ષણિક સહાય અને વાર્ષિક આવક રૂ ૨.૦૦ લાખ સુધી ૧૦૦% થી રૂ. ૩.૦૦ લાખ સુધી સહાયના ૫૦ ટકા મુજબ વિદ્યાર્થી દીઠ ની શૈક્ષણિક સહાય આપવામાં આવે છે.