Skip to main content

Posts

Geography

પૃથ્વીના ઉદ્ભભવ અંગેના વિવિધ સિંદ્ધાંતો પૃથ્વીના ઉદ્ભભવ અંગેના આધુનિક સિંદ્ધાંત પદ્ધતિસર અભિગમના આધારે ભૂગોળની શાખાઓ ધોરણ - 11 1 - ભૂગોળ એક વિષય તરીકે ખડકો અને ખનીજ ભારતમાં ખનીજોના પ્રાપ્તિસ્થાનો ચક્રવાત કચ્છનો ડુંગરાળ પ્રદેશ ગુજરતનાં મહત્વના તળાવો ભારતના મુખ્ય સરોવર ભારતના મુખ્ય ધોધ ભારતના રાષ્ટ્રીય જળમાર્ગો ગુજરતનાં જાણીતા ભૌગોલિક સ્થળો ભૂકંપ ભૂકંપ ભૂકંપ વિજ્ઞાનનું પ્રમાણ ભૂકંપના મોજા / ભૂકંપીય લહેરો ભૂકંપનું માપન ગુજરતમાં ભૂંકપની અસર હવામાન હવામાન અને આબોહવા ગુજરાતની આબોહવા વાતાવરણની સ્તરરચના કચ્છનો રણપ્રદેશ ઉચ્ચપ્રદેશ અને ઉચ્ચપ્રદેશોનું વર્ગીકરણ સૌરાષ્ટ્રનો ઉચ્ચપ્રદેશ તળગુજરાતનાં ડુંગર સૌરાષ્ટ્રમાં આવેલા ડુંગર ગુજરતનાં મેદાનો ઓખા બંદર બંદર : પોરબંદર વેરાવળ બંદર ગુજરતમાં મત્સ્ય ઉદ્યોગ ગુજરતનાં જંગલો ગુજરતનાં ધોધ નદીઓ ગુજરાતનું નદીતંત્ર તળગુજરાતની નદીઓ સૌરાષ્ટ્રની નદીઓ કચ્છની નદીઓ નદીઓના ઉદગમસ્થાન ભારતમાં કેટલીક નદી પર બાંધવામાં આવેલાં બંધ
Recent posts

Plain region of Lower Gujarat | તળગુજરાતનાં મેદાની પ્રદેશ

તળગુજરાતનાં મેદાની પ્રદેશ → તળ ગુજરાતનાં મેદાની પ્રદેશોને ત્રણ ભાગમાં વહેચણી કરવામાં આવી છે. → ઉત્તર ગુજરાતનું મેદાન : Read / View મધ્ય ગુજરાતનું મેદાન : Read/ View દક્ષિણ ગુજરાતનું મેદાન : Read/ View

Plain region of Central Gujarat | મધ્ય ગુજરાતનો મેદાની પ્રદેશ

મધ્ય ગુજરાતનો મેદાની પ્રદેશ → મધ્ય ગુજરાતનો મેદાની પ્રદેશ ગુજરાતનાં હરિયાળા બગીચા તરીકે જાણીતો છે . → આનર્ત પ્રદેશ : ક્ષત્રપ કાળમાં ઉત્તર ગુજરાતનો પ્રદેશ આનર્ત તરીકે જાણીતો હતો. હાલનુ વડનગર એ પ્રાચીન યુગમાં આનર્તપૂર તરીકે જાણીતું હતું. → મધ્ય ગુજરાતનું મેદાન સાબરમતી, મહી, વિશ્વામિત્રી, ઢાઢર અને ઓરસંગ નદીના કાંપથી બનેલું છે. → આનર્ત પ્રદેશ : ક્ષત્રપ કાળમાં ઉત્તર ગુજરાતનો પ્રદેશ આનર્ત તરીકે જાણીતો હતો. હાલનુ વડનગર એ પ્રાચીન યુગમાં આનર્તપૂર તરીકે જાણીતું હતું. → મધ્ય ગુજરાતના મેદાનો મુખ્યત્વે લોએસની કાળી માટી અને પુષ્કળ પ્રમાણમાં સિંચાઈની સુવિધા હોવાના કારણે આ વિસ્તાર હરિયાળા બન્યા છે. → મધ્ય ગુજરાતનું મેદાન અમદાવાદથી ભરૂચ સુધી ફેલયેલું છે. → મધ્ય ગુજરાતનાં મેદાનને મુખ્યત્વે ચાર ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે. → સાબરમતી નદીનું મેદાન (અમદાવાદનું મેદાન) : Read / View શેઢી અને મહી નદી વચ્ચેનું મેદાન (ચરોતરનું મેદાન ) : Read / View નર્મદા અને ઢાઢર દ્વારા રચાયેલું વડોદરાનું મેદાન (કા

Plain of Kutch | કચ્છનું મેદાન

કચ્છનું મેદાન → કચ્છના મેદાનો તેના પ્રાદેશિક પ્રદેશના આધારે ત્રણ ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે. → કંઠીનું મેદાન વાગડનું મેદાન બન્નીનો પ્રદેશ → કંઠીનું મેદાન: કચ્છના દરિયાકિનારાનો વિસ્તાર કે જ્યાં મેદાનો પ્રદેશ આવેલો છે . તેનો આકાર ગળાની કંઠી જેવો હોવાથી આ મેદાન કંઠીના મેદાન તરીકે જાણીતું બન્યું છે. આ મેદાનમાં લેવામાં આવતાં મુખ્યત્વે પાકો ખારેક, ખજૂર, કેરી, કાજુ, બાજરી વગેરે → વાગડનું મેદાન : કચ્છના નાના રણ વિસ્તાર અને મોટા રણ વિસ્તાર વચ્ચેનો સમતલ ખેતી લાયક ભાગને વાગડનું મેદાન કહે છે. વાગડનું મેદાન એ બન્ની અને ખાવડા વચ્ચેનો ભૂમિભાગ છે. → બન્ની નો પ્રદેશ : કચ્છની ઉત્તરે કે જ્યાં મોટું રણ આવેલું છે ત્યાં ચોમાસામાં નદીઓના કાંપથી સારા એવા પ્રમાણમાં ઘાસ ઊગી નીકળે છે. તેને બન્નીનો પ્રદેશ કહે છે. બન્નીનો પ્રદેશ એ કચ્છના ઘાસના પ્રદેશ તરીકે ઓળખાય છે.

Depository grounds | નિક્ષેપણનાં મેદાનો

નિક્ષેપણનાં મેદાનો → ગતિશીલ બળો નદી, હિમનદી તથા પવન દ્વારા નિક્ષેપણ કાર્ય થાય છે. તેઓ પોતાની સાથે લાવેલો વહાણબોજ ખેંચી જવાની ક્ષમતામાં ઘટાડો થતાં નિક્ષેપણ કરે છે આમ નિક્ષેપણનાં મેદનોની રચના થાય છે. → નિક્ષેપણનાં મેદનોમાં ભારતમાં આવેલ ગંગા, બ્રહ્મપુત્ર અને ગોદાવરી નદીઓએ મુખ-ત્રિકોણ મેદાન બનાવેલો છે. → પંખાકાર મેદાન : નદી પર્વતીય ક્ષેત્રોમાંથી મેદાની વિસ્તારમાં પ્રવેશે છે ત્યારે તેની ખીણ નજીક કાંકરા, ખડકટુકડા, રેતીના નિક્ષેપણ દ્વારા તળેટીનું મેદાન બનાવે છે. આવાં મેદાનના તેના વિશિષ્ટ આકારને કારણે તેને પંખાકાર મેદાન કહે છે. → મુખ ત્રિકોણ મેદાન : નદી જ્યારે સમુદ્રને મળે છે ત્યારે ધીમા વેગને કારણે તેના મુખ આગળ પુષ્કળ કાંપ ઠલવાતાં ત્યાં જે મેદાનનું નિર્માણ થાય છે તેને મુખ-ત્રિકોણ મેદાન અથવા ડેલ્ટાનું મેદાન કહે છે. → લોએસનું મેદાન : પવન ઘસારણ કાર્ય દ્વારા પ્રાપ્ત કરેલો વહનબોજ કોઈ અવરોધ આવતાં અથવા પવનો વેગ ધીમો પડતાં તેનું નિક્ષેપણ થવાના પરિણામે જે મેદાન બને છે તેને લોએસનું મેદાન કહે છે. → લોએસ મેદાનનું ઉત્તમ ઉદાહરણ ચીનમાં પીળી માટીનુ

Abrasive Grounds | ઘસારણના મેદાનો

ઘસારણના મેદાનો → આ મેદાનોનાં ધોવાણ અને ઘસારણનાં બળો જેવાં કે નદી, હિમનદી, પવન વગેરે પરિબળો ભાગ ભજવે છે. → ગતિશીલ બળોના સતત ઘસારણ કાર્યથી પર્વતો, ઉચ્ચપ્રદેશો ઘસાઈને સમતલ બને છે. તેમાં પોચા ખડકો ઝડપથી ઘસાય છે. જ્યારે નક્કર ખડકો ધીમે ધીમે ઘસાઈને મૂળ સ્થાને ટકી રહેલા જોવા મળે છે, આવાં મેદાનોને પેનિપ્લેઈન કહે છે. → સૂકા અને અલ્પ વૃષ્ટિ મેળવતા રણપ્રદેશોમાં પવન દ્વારા રચાયેલા ઘસારણનાં મેદાનો આવેલા છે. → ઘસારણનાં મેદાનોનું ઉત્તમ ઉદાહરણ દિલ્લીની પશ્વિમે અરવલ્લી પ્રદેશ.

Coastal Plains | કિનારાના મેદાન

કિનારાના મેદાન → સમુદ્રકિનારાથી નજીક આવેલા મેદાનોને કિનારાના મેદાન કહે છે. → આ મેદનોના ઉદભવ ખંડિય છાજલીનો વિસ્તાર ઊંચકવાથી આવા મેદાન બન્યા છે. → ઘણી વાર આ મેદાનો ઘસારણ ના પરિણામે પણ બને છે . → આવાં મેદાનો ક્ષારયુક્ત જમીનને કારણે મોટા ભાગે ખેતી માટે બિનઉપયોગી જોવા મળે છે. → કિનારનાં મેદાનોનું ઉત્તમ ઉદાહરણ ભારતમાં મલબારનો કિનારો.